Myanmar baudh barmi ane beer no desh

    

 મ્યાનમાર જ્યા ના ૯૦% નાગરીકો બૈદ્ધ ધર્મ પળે છે, જે ની બર્મી જાતી પરથી બર્મા નામ પડ્યુ ત્યા અત્યારે શૌન્ય શાશન ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ મા ત્યા ની આર્મી એ રાષ્ટ્રપતી આંગ સાન સુકી ની ધરપકડ કરી સરકાર ઉથલાવી શૈન્ય શાશન લાગુ કર્યુ, જો કે આપ વિચારતા હશો કે અહી શૌન્ય શાશન અત્યારે લાગુ થયુ હશે પણ ના શૌન્ય શાશન પહેલા પણ મ્યાનમાર મા લાગુ થયુ હતુ જે પુરા ૫૦ વર્ષ ચાલ્યુ હતુ આમ મ્યાનમાર દુનીયા નો એક માત્ર દેશ છે જ્યા શૌન્ય શાશન ૫૦ વર્ષ ચાલ્યુ હોય. આવા જ કઇક રહસ્યો સાથે આપણે આજે મ્યાનમાર વિશે જાણકારી મેળવીશુ.

Myanmar geographics location
મ્યાનમાર નો નકશો

મ્યાનમાર દક્ષીણ પૂર્વ એશીયા મા આવેલો છે જે ભારત અને ચીન વચ્ચે એક બ્રીજ છે, મ્યાનમાર ના પડોશી દેશ મા પર્શ્ચીમ મા ભારત, બાંગલાદેશ, ઊત્તર,પૂર્વ મા ચીન અને દક્ષીણ મા લાઓસ, વિયેતનામ અને કંબોડીયા છે.  મ્યાનમાર ની રાજધાની નૈપ્યીદા છે, તથા ત્યા નુ સૌથી મોટુ શહેર રંગુન છે જેનુ નામ બદલી યંગુન કરવામા આવ્યુ છે. મ્યાનમાર ને બ્રીટીશ શાશન થી ૧૯૪૮ મા આઝાદી મળી એ પહેલા તે બ્રીટીશ શાશીત ભારત નો એક ભાગ હતો, પરંતુ આઝાદી ચળવળ માટે ભારત ના ક્રાંતિકારી ઓ ત્યા ના ક્રાંતિકારી સાથે મળી ને કામ કરતા અંગ્રેજો એ મ્યાનમાર ને ૧૯૩૭ મા હીન્દુસ્તાન થી અલગ કરીદીધો પરંતુ મ્યાનમાર તે સમયે પણ મ્યાનમાર બ્રીટીશ શાશન નોજ ભાગ હતો.

     મ્યાનમાર નુ આઝાદી સમયે નામ બર્મા હતુ જે ત્યા ની બર્મી જાતી પરથી રાખવામા આવ્યુ હતુ જે ત્યા ની આર્મી સરકાર એ ૧૯૮૯ મા મ્યાનમાર નામ કર્યુ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન એ મ્યાનમાર પર શાશન કર્યુ હતુ, પણ મ્યાનમાર ની આર્મી અને બ્રીટીશ આર્મી એ મળી ને જાપાન ને મ્યાનમાર થી અલગ કર્યુ હતુ. આના માટે આંગ સાન મુખ્ય લીડર હતા. આઝાદી વખતે મ્યાનમાર મા ભારત ની જેમ ૧૩૦ થી વધારે સમૂદાય હતા તેથી આંગ સાને પત્ર લખી એક કર્યા પરંતુ રાજનૈતિક વિરોધોના કારણે તેમની હત્યા કરવામા આવી હતી. 

      મ્યાનમાર મા ૧૯૬૨ થી ૨૦૧૫ સુધી મીલીટ્રી શાશન ચાલ્યુ ત્યારબાદ આંગ સાન ની પુત્રી આંગ સાન સુકી ચુટણી જીતતા ત્યા લોકતંત્ર લાગુ થયુ.

       મ્યાનમાર મા ૨૦૧૭ મા ત્યા ના રોહીંગ્યા મુસલીમ્સ અને બૈદ્ધ વચ્ચે તનાવ થતા હજારો રોહીંગ્યા મુસલીમ્સ ની હત્યા થઈ તથા રોહીંગ્યા મુસલીમ્સ ને દેશ નીકાલ કરવામા આવ્યો હતો. જેમા ત્યા ની સરકાર અને આર્મી ઘણો તનાવ થયો તથા નાગરીકો એ પણ ઘણો વિરોધ કર્યો હતો.

yangon temple
યંગોન મંદીર 

      મ્યાનમાર મા બૈદ્ધ ધર્મ ના લોકો વધુ પ્રમાણ મા હો વા થી અહી બૈદ્ધ ધર્મ ના મંદીર એટલેકે પગોડા જગ્યા જગ્યા એ જોવા મળે છે, આ પગોડા ની ખાસીયત એ છે કે તે તમામ પગોડા સોનેરી કલર મા હોય છે. 

     અહી લાબા સમય સુધી મીલીટ્રી શાશન ચાલ્યુ હોવાથી અહી નુ આર્મી બીયર સૌથી વધુ પ્રખ્યાત છે જે મ્યાનમાર મા જગ્યા જગ્યા એ મળીજાય છે 

     મ્યાનમાર ની રાજધાની નૈપ્યીદા એ માનવ નીર્મિત સૌથી સુદર શહેર છે જે ૨૦૦૨ મા ત્યા ની આર્મી સરકાર દ્રારા બનાવવા મા આવ્યુ હતુ.


ટિપ્પણીઓ