હેલો દોસ્તો હોલીવુડ ની એક મુવી મા એક સીન છે એક સ્ત્રી છે એને માથે વાળ ની જગ્યા એ સાપ હોય છે અને એને એવો શ્રાપ હોય છે કે એ જેનીપણ સામે નજર મીલાવી જોવે તે પથ્થર નુ બની, જો આવુ સત્ય થઇ જાય તો ! ? તમે વિચારતા હસો કે આવુ શક્ય જ નથી.પણ ના આવુ શક્ય છે.
તંઝાનિયા ના એક તળાવ માટે. આફ્રીકા ના ઊત્તરીય તંઝાનિયા મા આવેલ એક તળાવ જે માત્ર તળાવ જ નહી પણ એ એક ચમત્કારીક તળાવ છે કેમ કે આ તળાવ મા જે પણ જીવ કે વસ્તુ પડે તે પથ્થર નુ બની જાય છે,આ તળાવ નુ નામ છે નેટ્રોન લેક આ લેક મા કોઇપણ જીવ કે વસ્તુ પડે તો તેનાપર થોડાક જ સમય મા મિઠા નુ સખત પડ જામી જીય છે અને આ પડ ડેડ બોડી પ્રીઝ્રવ કરવા મા વાપરવા મા આવતા કેમીકલ જેવુ હોય છે. ખરેખર તો આ તળાવ મા મિઠુ અને શોડા નુ પ્રમાણ વધારે હોવા થી જે પણ જીવ કે વસ્તુ આ તળાવ ના પાણી મા પડે છે તે હવા ના સંપર્ક મા આવતા થોડીકજ ક્ષણો મા પથ્થર બની જાય છે. આ કારણ થી તળાવ ની આસપાસ ઘણા પક્ષિ ઓ ની પથ્થર ની મૂર્તિ એ જોવા મળે છે.
આ તળાવ વિશે સૌ પ્રથમ જાણનાર વ્યાક્તિ એક ફોટો ગ્રાફર હતો જેનુ નામ નીક બ્રાડેન્ટ હતુ તેઓ એ સૌ પ્રથમ આ તળાવ ના રહસ્ય વિશે પોતાની પુસ્તક Across the ravaged land મા લખ્યુ હતુ.
આજ તળાવ મા આવુ કેમ થાય છે એ જાણવા માટે વિજ્ઞાનિકો એ આ વિશે શંસોધન કરતા જાણવા મળ્યુ કે પાણીમાં આલ્કલાઇનનું સ્તર પીએચ ૯ થી પીએચ ૧૦.૫ હોય છે, એટલે કે એમોનીયા જેટલું આલ્કલાઇન. આથી સરોવરનું તાપમાન પણ ૬૦ ડિગ્રી સુધી પહોંચે છે. અહી પાણી મા તે તત્વમાં પણ જોવા મળ્યુ છે જે જ્વાળામુખીની રાખમાં હોય છે. કારણ કે આ તળાવ ની આસપાસ ના વિસ્તાર મા એક સક્રીય જ્વાળામૂખી આવેલો છે જેની રાખ આ તળાવ મા હવા દ્રારા મળતી હોવા થી આ તળાવ નુ પાણી દુશિત બને છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો