Amazing facts about pakistan

        હેલો દોસ્તો આ વખતે આપડે પાકીસ્તાન વિષે જાણીયે અહી પ્રસ્તુત છે પાકીસ્તાન વિષે કઇંક એવા રસપ્રદ ત્થયો જે જાણાને ચકીત થઇ જાશો 
Pakistan map
પાકીસ્તાન નો નકશો

     આમતો પાકીસ્તાન આપડા ભારત ના આઝદ થયાના એક  દીવસ પહેલા આઝદ થયુ પરંતુ આતંકવાદ, ક્ટરવાદ, જાતિવાદ ના કારણે આપડા જેટલુ વિકસિત ન થયુ છતાય આ ભયંકર દેશ વિશે અમુક જાણકારી જાણવા જેવિ છે
  •  પાકીસ્તાન નુ પુરુ નામ "ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકીસ્તાન" છે
  •   ઈસ્લામાબાદ તેની રાજધાની છે, મુખ્ય શહેરો મા કરચી, લાહોર છે, 
  •   પાકીસ્તાન ની વસ્તી આશરે ૨૧૨ મિલીયન છે, 
  •    અહી આપડા દેશ ની જેમજ બહુભાષા બોલાય છે એટલે કે અહી  ૬૦ થી વધારે ભાષા બોલવામા આવે છે
  •   એક દીવસ મા સૈથી વધુ વૃક્ષ રોપવા નો વીશ્વ રેકોડ પાકીસ્તાન ના નામે છે અહી એક દીવસ મા ૭૫૦૦૦૦ વૃક્ષ રોપવા મા આવેલ છે,
    •   દુનિયા નુ પહેલુ PC Anti virus પાકીસ્તાન મા બન્યુ હતુ,
    •   દુનિયા ના ૫૦% ફુટબોલ પાકીસ્તાન મા બને છે
    •   દુનિયા ની ૪ નંબર ની બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સીસ્ટમ પાકીસ્તાન પાસે છે, જેનો ઉપયોગ મોટા ભાગે પોર્ન જોવા થાય છે જેના કારણે પાકીસ્તાન પોર્ન જોવા ટોચ ના સ્થાને છે.
•   તમને જાણી નવાઈ લાગશે કે પાકીસ્તાન ના રાષ્ટ્રપિતા મહોંમદ અલી ઝીંણા નો જન્મ પણ આપડા ગુજરાત ના ગોંડલ મા આવેલા પાનેલી ગામ મા થયો હતો
• ભારત ની જેમ પાકીસ્તાન માએંબ્યુલંસ નેટવર્ક છે જેને ઈદી કહેવામા આવે છે જેનુ સંચાલન પણ ઈદી દ્રારા થાય છે

ટિપ્પણીઓ