દુનિયા ની અજીબોગરીબ માહીતી

દોસ્તો આ દુનિયા અજાયબી ઓથી ભરેલી છે, એમા એવી એવી અજાયબી આવેલી છે જેની તમે કલ્પના પણ ન કરી શકો, જેમા માનવ કે કુદરત દ્રારા નિર્મિત સ્થળો, દેશો ના કાયદા ઓ વગેરે એક અજાયબી સ્વરુપે આપણ ને જોવા મળે છે અહી આવીજ કઇંક અજાયબી ઓ પ્રસ્તુત છે. 
world facts

  •  ( 1 ) જાપાન :   જાપાન દુનિયા નો સૌથી વિકસીત દેશ છે પણ અહી તમને એક થી એક અજાયબી ઓ મળશે જેમકે
Japan local area
જાપાન ની શેરી એરી

( ૧ ) જાપાન મા તમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ભાડે રાખી સકો છો.
( ૨ ) મુસલીમ્સ ને ઘર ભાડે આપવુ એ ગેર કાયદે છે
( ૩ ) જો તમે કોઇ જાપાની લગ્ન મા જવા નુ થાય તો તમારે એક ફીક્સ રકમ નો ચાંદ્લો ફરજિયાત કરવો પડસે જે રકમ અંદાજીત ૨૦૦૦૦ જાપાનીસ યેન હોઇ સકે
( ૪ ) જાપાની લોકો ઘોડા નુ કાચુ માસ ખાવા વાના શોખીન હોય છે
આવા ઘણા બધા ચોંકાવનારા ફેક્ટ છે જાપાન ના બારા મા જેના માટે અલગ થી લખીસ
•  ( 2 ) ચીન મા તમે કોઇ અપરાધ કર્યો હોય તો તમે સજા થી બચી સકો છો પણ તેના માટે તમારે તમારી જગ્યા એ બીજી વ્યાક્તિ સજા ભોગવવા માટે પૈસા આપવા પડસે 
•  ( 3 ) U.S મા સુરીનામ નામક એક દેસ છે જ્યા તમે કોઇ વ્રુક્ષ કે ફુલ છોડ નો ફોટો પાડો તો તમને જેલ થઇ સકે છે
•  ( 4 )  જો તમે કોરીયન ભાષા શીખો છો તો તમને તમીલ ભાષા  શીખવી પડસે કેમકે કોરીયન ભાષા મા તમીલ ભાષા ના ૧૩૦૦ થી વધારે શબ્દો છે
North pole light
•  ( ૫ ) ઉતર ધ્રુવ પર છ મહીના સુધી એક વિચીત્ર પ્રકાશ દેખવા મા આવે છે 
•  ( ૬ ) ચોખા એ પુરા ભારત મા ખાવાતો એક માત્ર ધાન્ય પાક છે 
•  ( ૭ ) ભારત મા હીન્દી પછી સૈથી વધુ બોલાતી ભાષા બંગાળી ભાષા છે
Hindu icon
•  ( ૮ ) હીન્દુ ધર્મ એ કોઇ ધર્મ નથી પરંતુ સિંધુ નદી ના કીનારે વિકસેલી સંસ્કૃતિ નુ નામ છે
•  ( ૯ )ગુજરાત રાજ્ય ભારત મા સૌથી વધુ રોજગાર આપતુ રાજ્ય છે
• ( ૧૦ ) મક્કા મદીના મા આવેલી મસ્જીદ મા શીવલીંગ આકાર નો પથ્થર છે જેની આરાધના મુસ્લીમ ભાઈ ઓ કરેછે જે ખંડીત અવસ્થા મા છે અને તેનો એક ટુકડો ખોવાઇગયેલ છે તેઓ નુ માનવુ છે કે તે પથ્થર આકાશ માથી અલ્લાહ એ મોકલ્યો છે.

ટિપ્પણીઓ